Chanakya : ચાણક્ય

Biography & Memoir, Historical
Cover of the book Chanakya : ચાણક્ય by Renu Saran, Diamond Pocket Books Pvt ltd.
View on Amazon View on AbeBooks View on Kobo View on B.Depository View on eBay View on Walmart
Author: Renu Saran ISBN: 9788128813238
Publisher: Diamond Pocket Books Pvt ltd. Publication: October 5, 2016
Imprint: Language: Gujarati
Author: Renu Saran
ISBN: 9788128813238
Publisher: Diamond Pocket Books Pvt ltd.
Publication: October 5, 2016
Imprint:
Language: Gujarati

પોતાની વિલક્ષણ બુદ્ધિ અને જ્ઞાન માટે સુપ્રસિદ્ધ ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી અને સલાહકાર પણ હતા. તેઓ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં એક પ્રોફેસરના રૃપમાં નિયુક્ત હતા. ચાણક્ય નાણાં, વાણિજ્ય અને રાજનીતિ વિષયના વિદ્વાન હતા.
ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી માનવામાં આવનાર ચાણક્યના અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર નામના ગ્રંથ ભારત માટે એક ધરોહર છે.
ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની મદદથી નંદ સામ્રાજ્ય પર વિજય મેળળ્યો અને મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. જીવનમાં પ્રેરણાનો સંચાર કરવાવાળા ચાણક્યના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.

આખી દુનિયામાં ભારતીય મહાપુરુષોની કોઈ બરાબરી નથી. આ મહાપુરુષોએ દુનિયાભરમાં પોતાના વિવેક, વિદ્વતા, સાહસ તેમજ સંઘર્ષની લોખંડી હિંમત સાબિત કરી છે. જૂનિયર ડાયમંડ તરફથી પ્રકાશિત 'ભારતના મહાપુરુષ' શ્રૃંખલામાં આ મહાપુરુષોના પ્રેરક જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે. જીવન ચરિત્રને આ શ્રૃંખલામાં ખૂબ જ રોચક શૈલી તેમજ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી ઓતપ્રોત એમનું જીવનચરિત્ર બાળકોના વ્યક્તિત્વને નિખારવામાં પ્રેરણાદાયક કાર્ય કરશે. આ મહાપુરુષોની મહેનત, એમનું સમર્પણ અને વિચારધારા બાળકોના મન-મસ્તિષ્ક પર ઊંડી છાપ છોડશે

More books from Diamond Pocket Books Pvt ltd.

Cover of the book Pride of the Nation by Renu Saran
Cover of the book The One : A Tale Of An Amazing Spiritual Quest by Renu Saran
Cover of the book Annual Horoscope Aries 2016 by Renu Saran
Cover of the book Jaishankar Prasad Granthawali - I by Renu Saran
Cover of the book Samveda: सामवेद by Renu Saran
Cover of the book Borderless Doctor by Renu Saran
Cover of the book How to Achieve Your Goal by Renu Saran
Cover of the book How To Play Guitar by Renu Saran
Cover of the book Diamond Horoscope 2017 : Gemini by Renu Saran
Cover of the book Accupuncture Guide by Renu Saran
Cover of the book Diamond Rashifal 2017: Dhanu by Renu Saran
Cover of the book Guru Nanak Dev by Renu Saran
Cover of the book Golden Sutras of Success by Renu Saran
Cover of the book Aroma Therapy by Renu Saran
Cover of the book Rigveda by Renu Saran
We use our own "cookies" and third party cookies to improve services and to see statistical information. By using this website, you agree to our Privacy Policy