Author: | Narendra Kohli | ISBN: | 9789350837443 |
Publisher: | Diamond Pocket Books Pvt ltd. | Publication: | March 5, 2018 |
Imprint: | DPB | Language: | English |
Author: | Narendra Kohli |
ISBN: | 9789350837443 |
Publisher: | Diamond Pocket Books Pvt ltd. |
Publication: | March 5, 2018 |
Imprint: | DPB |
Language: | English |
પુત્રના લક્ષણ પારણામાં જ દેખાઈ જાય છે, એવા જ હતા નરેન્દ્ર. ખરેખર અનોખો જન્મ હતા તેઓ. આ કહેવત ક્રાંતિકારી વિચારક સ્વામી વિવેકાનંદના જીવન પર પૂર્ણરૃપથી ખરી ઉતરે છે. સ્વામી વિવેકાનંદના પિતા પોતાના પુત્રને અંગ્રેજી ભણાવીને મોટો અધિકારી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ જન્મથી જ નરેન્દ્રની અંદર પરમ સત્યને મેળવવાની લાલસા પ્રબળ હતી. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે એમને આધ્યાત્મિકતાનું અમૃત પાન કરાવીને એમની આ તરસને શાંત કરી.
એમણે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને જ્યારે પોતાના વિચારોથી લોકોને અવગત કરાવ્યા, તો આખું વિશ્વ ચકિત થઈ ઊઠ્યું અને લાખો લોકો એમના અનુયાયી થઈ ગયા. એમણે કેટલાય વર્ષો સુધી ભારતીય તત્વજ્ઞાનની અદ્ભુત જ્યોતિ પ્રગટાવી અને વિદેશીઓના હૃદયથી ભ્રમનું અંધારું દૂર કરીને જન કલ્યાણ કર્યું અને લોપ થઇ રહેલા ધર્મ તેમજ અધ્યાત્મમાં નવપ્રાણોનો શંખનાદ કરીને વિશ્વને ભ્રમિત થવાથી બચાવી લીધું. પ્રખ્યાત કથા-શિલ્પી નરેન્દ્ર કોહલીની કલમથી નિકળેલી સ્વામી વિવેકાનંદની અનોખી જીવનગાથા છે 'પૂત અનોખો જન્મ્યો', જે દરેક માટે પઠનીય જ નહીં, સંગ્રહણીય પણ છે.