Author: | Priyanka Verma | ISBN: | 9788128816703 |
Publisher: | Junior Diamond | Publication: | November 11, 2016 |
Imprint: | Language: | Gujarati |
Author: | Priyanka Verma |
ISBN: | 9788128816703 |
Publisher: | Junior Diamond |
Publication: | November 11, 2016 |
Imprint: | |
Language: | Gujarati |
શીખ ધર્મમાં કેટલાક વિશેષ દિવસોને 'ગુરુપર્વ'નું નામ આપવામાં આવ્યું છે. 'ગુરુપર્વ'નો અર્થ છે, ગુરુનો તહેવાર. આ તહેવાર ગુરુની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. શીખ ધર્મમાં દસ ગુરુ થયાં છે.
ગુરુઓના વિશેષ દિવસોમાં; ગુરુ નાનકદેવ તેમજ ગુરુ ગોવિંદ સિંહનો જન્મદિવસ તથા ગુરુ અર્જુનદેવ તેમજ ગુરુ તેગબહાદુરનો શહીદી દિવસ ઉલ્લેખનીય છે. બધા શીખ તહેવારોની તિથિઓ નાનકશાહી કેલેન્ડર અનુસાર નક્કી કરવામાં આવે છે. આ બધા તહેવાર પૂરા દેશમાં ભક્તિ-ભાવથી મનાવવામાં આવે છે.