Author: | Priyanka Verma | ISBN: | 9788128816659 |
Publisher: | Junior Diamond | Publication: | November 11, 2016 |
Imprint: | Language: | Gujarati |
Author: | Priyanka Verma |
ISBN: | 9788128816659 |
Publisher: | Junior Diamond |
Publication: | November 11, 2016 |
Imprint: | |
Language: | Gujarati |
ષ્ણ જન્માષ્ટમી હિન્દૂ તહેવાર છે. આ ભગવાન
શ્રીકૃષ્ણના જન્મદિવસના રૃપમાં મનાવવામાં આવે છે. એમને ગોપાલ, કાનો, મુરારી, મુરલી, મનોહર, ગોવર્ધનકારી, દેવકીનંદન તેમજ દ્વારકાધીશ વગેરે નામોથી બોલાવવામાં આવે છે. આ તહેવાર પૂરા દેશમાં ઉમંગ તેમજ ઉલ્લાસથી મનાવવામાં આવે છે.
આ તહેવાર હિન્દૂ તિથિ અનુસાર શ્રાવણ મહીનાની અષ્ટમીએ હોય છે. ભગવાન કૃષ્ણના જન્મના સમયે ચંદ્રએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો, જે ઘણો શુભ માનવામાં આવે છે.